You are here: Home >> Gujarati News & Features >> Other

એકિટંગ મારા શ્વાસમાં છે

DVAHM38568 | 3/4/2009 | Author : City Reporter, Ahmedabad


ભૂતકાળની વાતોને યાદ કરતો શનિ અગ્રવાલ અમદાવાદની કે.ટી. દેસાઈ હિન્દી હાઇસ્કૂલ અને જે.બી. શાહ કોમર્સ કોલેજમાં બી.કોમ. થયો છે. મૂળ રાજસ્થાની પણ જન્મ્યો, ભણ્યો અને ગણ્યો અમદાવાદમાં જ છે. બાળપણથી એકિટંગના શોખીન શનિએ કોલેજકાળ દરમિયાન ઘણા પ્લે કરેલા છે.

હસમુખ ભાવસારની ‘કાકા ચાલે વાંકા’થી પોતાની કરિયર શરૂ કરનાર શનિ અગ્રવાલ આજે રાજસ્થાની મૂવીમાં લીડ રોલ કરી રહ્યો છે અને તે રાજસ્થાનનાં અમિતાભ તરીકે ઓળખાય છે. અત્યાર સુધી માત્ર રાજસ્થાની મૂવીમાં જ નહીં પણ બોલિવૂડની હદ, સત્યા, કિતને દૂર કિતને પાસ, ગોડ તુસ્સી ગ્રેટ હો તથા જાગો મૂવીમાં પણ કામ કરેલું છે.

ટેલિવૂડની દુનિયામાં પણ શનિએ પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. કહાની ઘર ઘર કી, કસૌટી જિંદગી કી, કહીં તો હોગા, કહીં કિસી રોજ, કયોંકિ સાંસ ભી કભી બહુ થી, સંજીવની જેવી ધારાવાહિકમાં પણ તેણે કામ કરેલું છે....

More on Entertainment:

જિલ્લાના ૧૫૦ ગામમાં પાણી પીવાલાયક જ નથી
DVAHM58116 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Wadhwan

ઝાલાવાડમાં દર વર્ષે પીવાના પાણીની કાયમી તંગી રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગમે તેટલો વરસાદ પડે તો પણ ઉનાળાના સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકાર પડે છે. જિલ્લાના ૬૫૨ ગામડાઓ પૈકી ૧૫૦ ગામોમાં વિવિધ સોર્સ દ્વારા અપાતા પાણીમાં ફલોરાઇડની માત્રા ઊચી હ

કામદારોના સમર્થનમાં લખતર બંધ
DVAHM58118 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Lakhtar

લખતરમાં આવેલી એક કંપનીમાં કામદારોનું શોષણ કરી કામદારોને છૂટા કરી દેવાતા કામદારોમાં રોષ ફેલાયો હતો. આથી કામદારો ધરણાં પર ઉતરી ગયા હતા ત્યારે લખતરના વેપારીઓનો સહકારથી સોમવારે લખતર બંધનું એલાન અપાતા લખતર બંધ રહ્યું હતું. જ્યારે કામદારોએ રેલી કાઢી મામલત

બાયોમેડિકલ વેસ્ટના નિકાલના નિયમની ઐસીતૈસી
DVAHM58132 | 4/20/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad

શહેરના બાપુનગર વિસ્તારના લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસેની કચરાપેટીમાંથી ૧૪ માનવભ્રૂણ મળ્યા હોવાની ઘટના ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે, પરંતુ ચોંકાવનારી વાત છે કે કેટલાંક ડોકટર બાયોમેડિકલ વેસ્ટ (જૈવિક કચરા)ના નિકાલ માટેની ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપ

ગ્લોબલ વોર્મિંગ સમયે આયુર્વેદ રામબાણ
DVSUR20925 | 4/20/2010 12:00:00 AM | Author : Bhakar News, Navsari

નવસારી આયુર્વેદ એસોસિયેશનની કાર્યશિબિરમાં આયુર્વેદાચાર્યોની ચર્ચા નવસારીની મતીયા સમાજની વાડી ખાતે આયુર્વેદની કાર્યશાળાનો આરંભ વનમંત્રી મંગુભાઇ પટેલે કરાવી, આયુર્વેદ ઉપચાર અને ઔષધિઓથી લોકોને જાગૃત કરવા વાંચે ગુજરાત અભિયાન અસરકારક માઘ્યમ બનશે તેમ જણા